Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર  

Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ ગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ20 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratvidyapith.org/

અગત્યની તારીખો:

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 20 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગુજરાત વિદ્યાપીઠની ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા ફાઈનાન્સ ઓફિસર તથા કુલસચિવના પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

અરજી ફી:

ગુજરાત વિદ્યાપીઠની વેકેન્સી નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ શ્રેણીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

શૈક્ષણિક લાયકાત:

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે તેથી ઉમેદવાર ને વિનંતી છે કે જરૂરી શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાતો માટે જાહેરાત જરૂરથી વાંચવી.

પગારધોરણ:

ગુજરાત વિદ્યાપીઠ ની ભરતી માં કુલસચિવ ની પોસ્ટ માટે પે લેવલ1,44,200- 2,18,200 ચુકવવામાં આવશે. જયારે ફાઈનાન્સ ઓફિસર માટે 1,44,200 – 2,18,200,ચૂકવામાં આવશે.

ખાલી જગ્યા:

ગુજરાત વિદ્યાપીઠની ભરતી સંબંધિત પ્રેસનોટમાં મળેલ ઇન્ફોર્મેશન મુજબ, વિભાગ દ્વારા કુલ 3 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  •  અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://www.gujaratvidyapith.org/  વિઝીટ કરો.
  •  આ વેબસાઈટ પર ગયા પછી “રેકઋઇટમેન્ટ્સ” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  •  હવે તેમાં  તમારી જરૂરત મુજબ માહિતી ભરો.
  •  હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  •  ત્યારબાદ અરજી તમારી અરજી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  •  આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment