VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય પદો પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
VMC Recruitment 2024 | Vadodara Municipal Corporation 2024
સંસ્થા/વિભાગનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 18 ઓક્ટોબર 2024 થી 25 ઓક્ટોબર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
અગત્યની તારીખો:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા 18 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
વડોદરા મહાનગરપાલિકાની ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા અલગ અલગ પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમામ પદોના નામ તમે નીચે મુજબ જોઈ શકો છો.
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | વાયરમેન |
ઇલેક્ટ્રીશ્યન | મિકેનિક મોટર વ્હીકલ |
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર | સર્વેયર |
ડ્રાફટસમેન | મિકેનિક ડીઝલ |
ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર | કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેઇન્ટેનન્સ |
ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી | મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ |
સર્ટીફિકેટ કોર્ષ ઇન વેબ ડિઝાઇનીંગ | ઇલેક્ટ્રોનીક મિકેનિક |
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક | ઓફિસ અસિસ્ટન્ટ (પ્યુન) |
અરજી ફી:
વડોદરા મહાનગરપાલિકાની વેકેન્સી નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ શ્રેણીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
ખાલી જગ્યા:
વડોદરા મહાનગરપાલિકાની ભરતી સંબંધિત પ્રેસનોટમાં મળેલ ઇન્ફોર્મેશન મુજબ, વિભાગ દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપવામાં આવેલ નથી.
શેક્ષણિક લાયકાત:
વીએમસી વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જેમાં ધોરણ-10 / આઈટીઆઈ પાસ / સ્નાતકનો સમાવેશ થાય છે. જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાતો માટે જાહેરાત જરૂરથી વાંચવું.
વયમર્યાદા:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા:
વડોદરા મહાનગરપાલિકાની આ વેકેંસીમાં ઉમેદવારની પસંદગી તેમને અભ્યાસ દરમિયાન મેળવેલ ટકાવારીના મેરિટના આધારે કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારોનું સિલેક્શન કરવા માટે લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂનું આયોજન પણ કરી શકે છે.
પગારધોરણ:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આધિકારિક ભરતી જાહેરનામામાં મળેલ વિગતો મુજબ, આ એક એપ્રેન્ટિસ પ્રકારની ભરતી છે જેથી ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc- ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં તમારી જરૂરત મુજબ માહિતી ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી અરજી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
Mare maha nagar palika ma job jove chhe
I agree for apply our job