SBI Recruitment 2024: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ મેનજરની 165+ જગ્યાઓ પર ભરતી જાહેર

SBI Recruitment 2024: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ મેનજરની 165+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

SBI Recruitment 2024  | SBI Asistant Manager Recruitment 2024 

સંસ્થા/વિભાગનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ12 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in/

અગત્યની તારીખો:

SBI SO (આસિસ્ટન્ટ મેનેજર) 2024 દ્વારા 22 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

SBI SO ની ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા આસિસ્ટન્ટ મેનેજરના પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

ખાલી જગ્યા:

SBI SO (આસિસ્ટન્ટ મેનેજર) 2024ની ભરતી સંબંધિત પ્રેસનોટમાં મળેલ ઇન્ફોર્મેશન મુજબ, વિભાગ દ્વારા કુલ 169 વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી માટે જાહેરાત વાંચો.

વયમર્યાદા:

SBI SO (આસિસ્ટન્ટ મેનેજર) 2024ની આ ભરતીમાં અલગ અલગ પદો માટે વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે.

શેક્ષણિક લાયકાત:

SBI SO (આસિસ્ટન્ટ મેનેજર) 2024 ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જેવી કે BE (ફાયર) અથવા BE/B હોવું જોઈએ. ટેક (સેફ્ટી એન્ડ ફાયર એન્જી.) અથવા બીઇ/બી. ટેક (ફાયર ટેકનોલોજી એન્ડ સેફ્ટી એન્જી.) અથવા ફાયર સેફ્ટીમાં સમકક્ષ 4-વર્ષની ડિગ્રી અથવા એનએફએસસી. જેવી જરૂરી શૈક્ષણિક લાયકાતો હોવી જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી ફી:

SBI SO (આસિસ્ટન્ટ મેનેજર) 2024 ની વેકેન્સી નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, સામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો માટે: રૂ.750/- અરજી ફી છે તથા SC/ST/PwD ઉમેદવારો માટે અરજી ફી માફ છે. અરજી ની ફ્રી ઓનલાઇન માધ્યમ દ્વારા ચુકવાની રેહશે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  •  અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://sbi.co.in/  વિઝીટ કરો.
  • ત્યાર બાદ “careers” પર જાઓ
  •  ત્યાર બાદ “Current Openings” પર જાઓ
  •  હવે તેમાં  તમારી જરૂરત મુજબ માહિતી ભરો.
  •  હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  •  ત્યારબાદ અરજી તમારી અરજી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  •  આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment