SES Gujarat Recruitment 2024: સાર્વજનિક એજયુકેશન સોસાયટીની વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

SES Recruitment 2024: સાર્વજનિક એજયુકેશન સોસાયટીની વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

SES Recruitment 2024 | Public Education Society Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામ સાર્વજનિક એજયુકેશન સોસાયટી
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ22 નવેમ્બેર 2024
સત્તાવાર વેબસાઈટhttp://www.ses-surat.org/

અગત્યની તારીખો:

સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા 21 નવેમ્બર 2024 ના રોજ જાહેરાત જાહેર કરવામાં આવે છે. જેમાં 22 નવેમ્બર 2024 ના રોજ વોક ઈન ઇન્ટરવ્યૂ ના આધારિત પસંદગી કરવામાં આવશે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે વહેલી તકે ઇન્ટરવ્યૂ માં પોતાની હાજરી આપવી.

પદોના નામ:

સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા અલગ અલગ પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમામ પદોના નામ તમે નીચે મુજબ જોઈ શકો છો.

ગણિત , વિજ્ઞાનએમ.એસસી / બી.એસી
અંગ્રેજી / સંસ્કૃત ગુજરાતી / પી.ટી.એમ.એ / બી.એ. બી.એડ (માધ્યામિક વિભાગ/ઉચ્ચતર માઘ્યમિક) (ગુજરાતી માઘ્યમિક)
એકાઉન્ટ, સ્ટેટએમ.કોમ., બી.એડ (ઉચ્ચતર માધ્યમિક વિભાગ) (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)

એક્ટિવિટી શિક્ષક – ડાન્સ, સંગીત

અરજી ફી:

સાર્વજનિક એજયુકેશન સોસાયટી ની વેકેન્સી નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ શ્રેણીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

શેક્ષણિક લાયકાત:

સાર્વજનિક એજયુકેશન સોસાયટી ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જેમાં એમ.એસસી / બી.એસી તથા અન્ય સ્નાતકનો સમાવેશ થાય છે. જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાતો માટે જાહેરાત જરૂરથી વાંચવું.

પસંદગી પ્રક્રિયા:

સાર્વજનિક એજયુકેશન સોસાયટી ની આ વેકેંસીમાં ઉમેદવારની પસંદગી તેમને ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે. આ ભરતી માં ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારને અંગ્રેજી બોલવાની સ્કીલ આવડવી જરૂરી છે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવારને નમ્ર વિનંતી છે કે નીચે આપેલી જાહેરાત ના જરૂરથી વાંચો.
  • સૌથી પેલા http://www.ses-surat.org/ વેબસાઈટ થી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ત્યાર બાદ જરૂરી માહતી ભરો.
  • ફોર્મ આપેલી માહિતી મુજબ પ્રમાણપાત્રો એકત્રિત કરી ને જોડો.
  • ત્યાર બાદ સાર્વજનિક એજયુકેશન સોસાયટી એમટીબી કોલેજ કેમ્પસ, ચોપટોની સાથે, અઠવાલાઈન્સ, સુરત, સરનામે ઇન્ટરવ્યૂ માટે હાજર રહો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ અહીં ક્લીક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment