SSGH Recruitment 2024: સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
SSGH Recruitment 2024 | Sir Sayajirao General Hospital 2024
સંસ્થા/વિભાગનું નામ | સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 3 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vadodara.nic.in/ |
અગત્યની તારીખો:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા 23 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા લેબ ટેકનિશિયન તથા ફલેબોટોમિક્સ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
શૈક્ષણિક લાયકાત:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ની ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે પદો પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે.તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ની આ વેકેંસીમાં ઉમેદવારની પસંદગી મૌખિક ઇન્ટવ્યૂ ના આધારે કરવામાં આવશે. તેથી તમારે તમામ ડૉક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ આપવાનુ રેહેશે.
પગારધોરણ:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ની ભરતી માં લેબ ટેકનિશિયન માટે 25,000 ની પગાર શરૂ થશે. તેમજ ફલેબોટોમિક્સ માટે 13,000 પગાર ધોરણ છે તેથી પેહલા જાહેરાત વાંચો ત્યાર બાદ યોગ્યતા પ્રમાણે અરજી કરો.
ખાલી જગ્યા:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ની ભરતી સંબંધિત જાહેરાત માં મળેલ ઇન્ફોર્મેશન મુજબ, વિભાગ દ્વારા કુલ 3 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
- ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે “એસ.એસ.જી હોસ્પિટલ ,વડોદરા
- એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા 280+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા 466+ વિવિધ પદો પર નોકરી મેળવવાની ઉત્તમ તકો
- ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર નોકરી મેળવવાની તક
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ મેનજરની 165+ જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.