BMC Recruitment 2024: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર નોકરી મેળવવાની તક

BMC Recruitment 2024: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર નોકરી મેળવવાની તક સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

BMC Recruitment 2024 । Bhavnagar Municipal Corporation Recruitment 2024

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પદઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ30 નવેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://bmcgujarat.com/

મહત્વની તારીખો:

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશ ના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 29 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 છે.

પદોના નામ:

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ ચિકિત્સક, ઈન્સ્પેક્ટર/હેડ ક્લાર્ક/સમુદાય ઓર્ગેનાઈઝર, ફૂડ સેફ્ટી ઓફિસર અને અન્ય વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો ને અરજી ફી: રૂ. 500/- છે તથા જુનિયર ક્લાર્ક માટે અને એસસી/એસટી/પૂર્વ સેના/મહિલાઓ ની અરજી ફી માફ છે.

વયમર્યાદા:

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની ભરતી માટે 18 થી 35 વર્ષ સુધી ના ઉમેદવાર અરજી કરી શકે છે અને જુનિયર ક્લાર્ક માટે મહત્તમ વય મર્યાદા 33 વર્ષ  હોવી જોઈએ તથા સરકાર ધોરણ ના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

કુલ 67 વિવિધ પદો માટે માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવીથી જાહેરાત વાંચી ને યોગ્યતા પ્રમાણે અરજી કરવી.

અરજી પ્રક્રિયા:

  • ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટેઅહીં ક્લિક કરો
egujaratihelp પર જવા માટેઅહીં ક્લિક કરો

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment