BRO Recruitment 2024: બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા 466+ વિવિધ પદો પર નોકરી મેળવવાની ઉત્તમ તકો

BRO Recruitment 2024: બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા 466+ વિવિધ પદો પર નોકરી મેળવવાની ઉત્તમ તકો આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

BRO Recruitment 2024। Border Roads Organization Recruitment 2024

સંસ્થાબોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન
પદવિવિધ પદો
અરજી માધ્યમઓફલાઈન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ30 ડિસેમ્બર 2024
આધિકારિક વેબસાઈટrecruitment.bro.gov.in, marvels.bro.gov.in

મહત્વની તારીખો:

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન(BRO) ના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 24 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 30 ડિસેમ્બર 2024 છે. જેની ઉમેદવારો મિત્રો ખાસ નોંધ લે.

પદોના નામ:

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન(BRO) દ્વારા જાહેર કરાયેલ ભરતી માં ડ્રાઇવર્સ, ડ્રાફ્ટ્સમેન, ટર્નર, ઓપરેટર, સુપરવાઇઝર, મશીનિસ્ટ જેવી વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરી છે . તેથી ઉમેદવાર પોતાની યોગ્યતા પ્રમાણે જાહેરાત વાંચી અરજી કરી શકે છે.

પગારધોરણ:

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન(BRO) માં અરજી કરનાર ઉમેદવાર ને પદ પ્રમાણે અલગ અલગ પગાર આપેલ છે જેમ કે ડ્રાફ્ટ્સમેન માટે 5 ₹ 29200-92300/-,સુપરવાઈઝર માટે 4 ₹ 25500-81100/-, તથા રેડિયો મિકેનિક 4 ₹ 25500-81100/-, તથા અન્ય ઉમેદવારો ને પોસ્ટ્સ: લેવલ 1 ચૂકવવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતી માં ઉમેદવાર ની ઉંમર MSW પોસ્ટ્સ માટે 18 થી 25 વર્ષ. અને અન્ય તમામ પોસ્ટ માટે 18 થી 27 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા સરકાર ધોરણ ના નિયમ મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે અને – SC/ST માટે 05 વર્ષ, OBC માટે 03 વર્ષ ની છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન(BRO) માં અરજી કરનાર ઉમેદવાર ને શારીરિક કાર્યક્ષમતા કસોટી , પ્રેક્ટિકલ ટેસ્ટ (ટ્રેડ ટેસ્ટ) અને લેખિત કસોટી એમ ત્રણ તબક્કા માંથી પસાર થવાનું રહેશે ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં પોતાની યોગ્યતા પ્રમાણે અરજી કરવા માટે ઉમેદવાર ની લાયકાત ડ્રોટ્સમેન માટે  વિજ્ઞાન વિષયો સાથે 10+2., માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા સમકક્ષમાંથી આર્કિટેક્ચર અથવા ડ્રાફ્ટ્સમેનશિપમાં બે વર્ષનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અથવા માન્ય સંસ્થામાંથી ડ્રાફ્ટ્સમેન (સિવિલ) માટે બે વર્ષનું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અને વેપારમાં એક વર્ષનો વ્યવહારુ અનુભવ હોવો જોઈએ. સુપરવાઈઝર માટે કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી. ટર્નર / મશીનિસ્ટ / ઓપરેટર / ડ્રાઈવર:  સંબંધિત વેપારમાં મેટ્રિક + ITI. તથા વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • સો પેહલા જાહેરાત વાંચી લો ત્યાર બાદ પોતાની યોગ્યતા તપાસી લો
  • નીચે આપેલ લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરો
  • ત્યાર બાદ પૂરતી માહિતી ભરો
  • અંત માં “GREF સેન્ટર, દિઘી કેમ્પ, પુણે – 411015” એડ્ડ્રેસ પર મોકલી આપો.

મહત્વપૂર્ણ લિંક

ટૂંકી સૂચનાઅહીં ક્લિક કરો
વિગતવાર સૂચના અને અરજી ફોર્મઅહીં ક્લિક કરો
BRO સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
egujaratihelp પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment