GMRDS Recruitment 2024: ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા 133 વિવિધ પદો પર ભરતી

GMRDS Various Vacancy 2024: ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી (GMRDS) માં કુલ 133 વિવિધ પદો પર અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

GMRDS Recruitment 2024 । Gujarat Mineral Research and Development Society Recruitment 2024

સંસ્થાગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી
પદઅલગ અલગ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ5 ડિસેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://gmrds.gujarat.gov.in/

મહત્વની તારીખો:

ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી ના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 14 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2024 છે. જેની ઉમેદવાર મિત્રો એ ખાસ નોંધ લેવી.

પદોના નામ:

ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી ની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર,ખાણ સુપરવાઇઝર, સર્વેયર જેવી વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

વયમર્યાદા:

ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારી ની ઉંમર 18 થી 35 વર્ષ સુધી ની હોવી જોઈએ.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી ની આ ભરતીમાં અરજી કરવા માટે રોયલ્ટી ઇન્સ્પેક્ટર માટે BE/ B-Tech (MiningEngineering) / M.Sc (ભૂસ્તરશાસ્ત્ર અથવા લાગુ ભૂસ્તરશાસ્ત્ર), ખાણ સુપરવાઇઝર માટે B.Sc જીઓલોજી/એપ્લાઇડ જીઓલોજી અથવા ડિપ્લોમા/ BE/B.tech (માઇનિંગ એન્જિનિયરિંગ) તથા સર્વેયર પોસ્ટ માટે ITI (સર્વેયર)/ ડિપ્લોમા (સિવિલ એન્જિનિયરિંગ) ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાત વાંચી ને તમારી યોગ્યતા તપાસો.
  • હવે ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી ની ઓફિશ્યિલ વેબસાઈટ https://gmrds.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ ફોર્મ ડાઉનલોડ કરો અથવા નીચે આપેલ જાહેરાત માંથી ફોર્મ ની પ્રિન્ટ નીકળી લો
  • જરૂરી માહિતી ભરો
  • અંતમાં “પેટ્રોગ્રાફી એન્ડ મિનરલ કેમિસ્ટ્રી લેબોરેટરી, PDEU રોડ, સોલાર પાર્કની બાજુમાં, રેસન-ગાંધીનગર-382007” એડ્ડ્રેસ પર અરજી મોકલવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment