AMCSB Recruitment 2024 : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા 280+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

AMCSB Recruitment 2024: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શિક્ષક અને અન્ય પદો પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

AMCSB Recruitment 2024 | Nagar Prathmik Shikshan Samiti Ahmedabad 2024

સંસ્થા/વિભાગનું નામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ20 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટwww.amcschoolboard.org

પગારધોરણ:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની ભરતી માં પ્રાથમિક શિક્ષક માટે 67,700 ની પગાર શરૂ થશે. તેમજ પદો પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ છે તેથી પેહલા જાહેરાત વાંચો ત્યાર બાદ યોગ્યતા પ્રમાણે અરજી કરો.

ખાલી જગ્યા:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની ભરતી સંબંધિત જાહેરાત માં મળેલ ઇન્ફોર્મેશન મુજબ, વિભાગ દ્વારા કુલ 285 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અગત્યની તારીખો:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા 21 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા અલગ અલગ પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમ કે PGT, TGT, PRT, તથા અન્ય સહાયક લેબ ટેકનિશિયન તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વયમર્યાદા:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની આ ભરતીમાં જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે.

અરજી ફી:

જે ઉમેદવાર મિત્રો સામાન્ય શ્રેણી માં આવે છે તેમના માટે અરજી ફી : રૂ 500 રાખેલ છે તથા અનામત શ્રેણી માં આવતાં ઉમેદવાર માટે અરજી ફી: રૂ 250 છે.

શૈક્ષણિક લાયકાત:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે પ્રાથમિક શિક્ષક (PGT) માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને B.Ed ફરજિયાત કરેલું હોઉં જોઈએ.માધ્યમિક શિક્ષક (TGT) માટે ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે B.Ed હોવી જરૂરી છે. તથા પ્રાથમિક સહાયક શિક્ષક (PRT) માટે સંબંધિત ડિગ્રી અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન અથવા BTC પાસ કરેલું હોઉં જોઈએ. આ ભરતી માં અરજી કરવા માટે લાયકાતમાં ઓછામાં ઓછા 50% થી 60% ગુણ હોવા જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની આ વેકેંસીમાં ઉમેદવારની પસંદગી 2 તબક્કા દ્વારા કરવામાં આવશે.

  1. લેખિત પરીક્ષા
  2. ઇન્ટરવ્યૂ

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  •  અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://www.amcschoolboard.org/  વિઝીટ કરો.
  •  આ વેબસાઈટ પર ગયા પછી “ઓનલાઇન એપ્લિકેશન” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  •  હવે તેમાં  તમારી જરૂરત મુજબ માહિતી ભરો.
  •  હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  •  ત્યારબાદ અરજી તમારી અરજી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  •  આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment