BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-10 પાસ માટે બંમ્પર ભરતી જાહેર

BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-10 પાસ માટે બંમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

BSF Recruitment 2024 | Border Security Force Recruitment 2024

સંસ્થાબોર્ડર સિક્યોરિટી ફોર્સ
પદકોન્સ્ટેબલ
અરજી માધ્યમઓનલાઈન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ 30મી ડિસેમ્બર 
આધિકારિક વેબસાઈટhttps://rectt.bsf.gov.in/

મહત્વની તારીખો:

બોર્ડર સિક્યોરિટી ફોર્સના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 21 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ અંતિમ તારીખ સુધી અરજી કરી શકે છે.

પદોના નામ:

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 23 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા વયમયાર્દા ની કટ ઓફ તારીખ 1 જાન્યુઆરી, 2025 થી વયની ગણતરી કરવામાં આવશે અને અનામત વર્ગો માટે સરકાર ધોરણ ના નિયમ મુજબ ઉંમર માં છુટછાટ આપવામાં આવશે.

અરજી ફી:

BSF કોન્સ્ટેબલની ભરતીમાં, સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગ અને EWS શ્રેણી માટે અરજી ફી 147.20 રૂપિયા છે, તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને તમામ મહિલાઓ માટે, અરજી ફી માફ છે. આ ભરતી માં અરજી કરવા માટે ઓનલાઇન માધ્યમ દ્વારા ફી ભરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતી માટે ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું ધોરણ પાસ થયેલ હોવા જોઈએ તથા રમતગમતની લાયકાત પણ ધરાવતા હોવા જોઈએ, વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

બોર્ડર સિક્યોરિટી ફોર્સના ભરતી માં BSF કોન્સ્ટેબલ સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા કોઈ પણ જાત ની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓફિસલ વેબસાઈટ પર જાઓ
  • ત્યાર બાદ “Recruitment Openings” પર ક્લિક કરો
  • જરૂરી માહિતી ભરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • કન્ફોર્મ બટન પર ક્લિક કરો
  • આ રીતે તમારું ફોર્મ સફરતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment