Utkarsh Small Finance Bank Recruitment 2024: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાતમાં કોઈપણ અરજી ફી વગર ભરતી જાહેર, છેલ્લી તારીખ ખુબજ નજીક

Utkarsh Small Finance Bank Recruitment 2024: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક માં ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Utkarsh Small Finance Bank Recruitment 2024 | ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ5 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.utkarsh.bank/

અગત્યની તારીખો:

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા 1 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા પ્રોબેશનરી ઓફિસર પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ની ભરતી માં જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થા દ્વારા ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ભરતી માં ઉમેદવાર ની ઉંમર 21 થી 27 વર્ષ સુધીની હોવી જોઈએ. તથા વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ભરતી ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ “tauseef.khan@utkarsh.bank” મેઈલ આઈડી પર પોતાનો રીઝયુમ અથવા એપ્લિકેશન લખી ને મોકલો.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

2 thoughts on “Utkarsh Small Finance Bank Recruitment 2024: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાતમાં કોઈપણ અરજી ફી વગર ભરતી જાહેર, છેલ્લી તારીખ ખુબજ નજીક”

Leave a Comment