Girnar Public School Recruitment 2024: ગિરનાર પબ્લિક સ્કૂલ માં વિવિધ પદો પર ભરતી જાહેર

Girnar Public Recruitment School 2024: ગિરનાર પબ્લિક સ્કૂલ 2024 માં ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Girnar Public School Recruitment 2024 | ગિરનાર શાળા ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામગિરનાર પબ્લિક સ્કૂલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ6 ડિસેમ્બર 2024
ઈમેલ jnd.gps@gmail.com

અગત્યની તારીખો:

ગિરનાર પબ્લિક સ્કૂલ દ્વારા 2 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગિરનાર પબ્લિક સ્કૂલ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા કો-ઓર્ડીનેટર (પ્રાથમિક અને માધ્યમિક શાળા), PRT (પ્રાથમિક શિક્ષક),TGT (પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક),તથા સપોર્ટ સ્ટાફ પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા

ગિરનાર પબ્લિક સ્કૂલ માં લાયકાત પ્રમાણે અલગ અલગ વય મર્યાદા આપવામાં આવી છે. વયમર્યાદા ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ઉમેદવાર મિત્રો, ગિરનાર પબ્લિક સ્કૂલની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર મિત્રો ગિરનાર પબ્લિક સ્કૂલ ની ભરતી માં પસંદગી તેમના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને એમના પ્રદર્શન ના આધારે કરવામાં આવશે ત્યાર બાદ તેમને સૉર્ટ લિસ્ટ કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો ગિરનાર પબ્લિક સ્કૂલ માં અરજી કરનાર ઉમેદવાર ને પગાર તેમની લાયકાત અને અનુભવ ના આધાર પર નક્કી કરવામાં આવશે. પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ગિરનાર પબ્લિક સ્કૂલ ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર ના પદો પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે તેથી શૈક્ષણિક લાયકાત ને લગતી માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી પ્રમાણે પોતાની દસ્તાવેજ એકત્રિત કરો
  • ત્યાર બાદ નીચેલા ઈમેલ તથા વોટ્સએપ નંબર પર મોકલી આપો.
  • E-mail: jnd.gps@gmail.com તથા જાહેરાતમાં આપેલ નંબર પર અરજી મોકલી આપો.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment