GPSC Recruitment 2024: ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા 600+ ખાલી જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો
GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 605 વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, … Read more