Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર

Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ દ્વારા બેન્કિંગ સેક્ટર માં સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2024 | રાજકોટ નાગરિક સહકારી બેંક લિ 2024

સંસ્થા/વિભાગનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ7 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://jobs.rnsbindia.com/CurrentOpening.aspx

અગત્યની તારીખો:

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા 30 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

શૈક્ષણિક લાયકાત:

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી ની જાહેરાત માં આપેલી માહિતી મુજબ ઉમેદવાર ગ્રેજ્યુટ અથવા પોસ્ટ ગેજ્યુટ હોવા જોઈએ. લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

1 thought on “Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર”

Leave a Comment