Kalamandir Jwellers Recruitment Gujarat: કલામંદિર જ્વેલર્સ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
Kalamandir Jwellers Recruitment Gujarat । કલામંદિર જવેલર્સ ભરતી ગુજરાત
સંસ્થા/વિભાગનું નામ | કલામંદિર જ્વેલર્સ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | ખુબ જ નજીક |
અગત્યની તારીખો:
કલામંદિર જ્વેલર્સ દ્વારા આ ભરતીમાં કોઈ છેલ્લી તારીખ આપવામાં આવી નથી જેથી જે ઉમેદવારો નોકરી મેળવવા માંગે છે તેઓને અમારી સલાહ છે કે વહેલા તે પહેલા ધોરણે અરજી કરી દેવી.વહેલા અરજી કરનાર ઉમેદવાર ને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
અરજી ફી
કલામંદિર જ્વેલર્સ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.
પદોના નામ:
કલામંદિર જ્વેલર્સ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સેલ્સ એકિઝકયુટીવ,ગ્રીટર પી.આર.ઓ. ,કેશીયર અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો કલામંદિર જ્વેલર્સ ની ભરતી માં ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો કલામંદિર જ્વેલર્સ ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા:
કલામંદિર જ્વેલર્સ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
કલામંદિર જ્વેલર્સની ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો કલામંદિર જ્વેલર્સ માં કુલ 49 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- કલામંદિર જ્વેલર્સ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર પર મોકલી દેવા
- જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર અથવા પોતાનો સી.વી hr@kalamandirltd.com પર મોકલી આપો.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Bombay Mercantile Co-operative Bank Recruitment 2024: બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બંમ્પર ભરતી ની જાહેરાત
- IIT Gandhinagar Recruitment: આઇઆઇટી ગાંધીનગર દ્વારા વિવિધ પદો પર કોઈપણ એક્ઝામ તથા એપ્લિકેશન ફી વગર સીધી ભરતી જાહેર
- Apollo Hospital Recruitment Gandhinagar: અપોલો હોસ્પિટલ ગાંધીનગર દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર
- Children Home Recruitment 2024: ગુજરાત સરકાર માન્ય ચિલ્ડ્રન હોમમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.