Bombay Mercantile Co-operative Bank Recruitment 2024: બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બંમ્પર ભરતી ની જાહેરાત

BOMBAY MERCANTILE CO-OPERATIVE BANK LTD Recruitment 2024: બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. ભરતી 2024 માં વિવિધ પદો સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

BOMBAY MERCANTILE CO-OPERATIVE BANK LTD Recruitment 2024 | બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ.

સંસ્થા/વિભાગનું નામ બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ12 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.bmcbankltd.com/index.php

અગત્યની તારીખો:

બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા 30 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

અનુભવ:

બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ આ આ ભરતી માં ફ્રેશર અને અનુભવી બંને ઉમેદવાર અરજી કરી શકે છે.

પદોના નામ:

બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા પ્રોબેશનરી ઓફિસર્સ અને જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ્સ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા

બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. ભરતી માં જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ્સ તથા પ્રોબેશનરી ઓફિસર્સ પદો માં ઉમેદવારની ઉંમર વધુ માં વધુ 35 વર્ષ સુધી ની હોવી જોઈએ. વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ઉમેદવાર મિત્રો, બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ.ની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર મિત્રો બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. ની ભરતી માં પસંદગી તેમના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને એમના પ્રદર્શન ના આધારે કરવામાં આવશે ત્યાર બાદ તેમને સૉર્ટ લિસ્ટ કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થામાંથી 50% સાથે ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • હવે બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ.ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment