Apollo Hospital Recruitment Gandhinagar: અપોલો હોસ્પિટલ ગાંધીનગર દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર

Apollo Hospital Recruitment Gandhinagar: એપોલો હોસ્પિટલ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Apollo Hospital Recruitment Gandhinagar | એપોલો હોસ્પિટલ ભરતી ગાંધીનગર ભરતી

સંસ્થા/વિભાગનું નામએપોલો હોસ્પિટલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખખુબ જ નજીક
સત્તાવાર વેબસાઈટwww.apollohospitals.com

અગત્યની તારીખો:

એપોલો હોસ્પિટલ દ્વારા આ ભરતીમાં કોઈ છેલ્લી તારીખ આપવામાં આવી નથી જેથી જે ઉમેદવારો નોકરી મેળવવા માંગે છે તેઓને અમારી સલાહ છે કે વહેલા તે પહેલા ધોરણે અરજી કરી દેવી.વહેલા અરજી કરનાર ઉમેદવાર ને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

અરજી ફી

એપોલો હોસ્પિટલ ની ભરતી માં તમામ શ્રેણી માં આવતા ઉમેદવાર માટે માટે અરજી ફી માફ છે.

પદોના નામ:

એપોલો હોસ્પિટલ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા લેબોરેટરી ટેકનિશિયન,લેબોરેટરી ટેકનિશિયન અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

લાયકાત:

એપોલો હોસ્પિટલ ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો એપોલો હોસ્પિટલ ની ભરતી માં વય મર્યાદ ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો એપોલો હોસ્પિટલ ભરતી માં પદો પ્રમાણે પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો એપોલો હોસ્પિટલ માં કુલ જગ્યાઓ નક્કી કરેલ નથી. તેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

એપોલો હોસ્પિટલ ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

પસંદગી પ્રક્રિયા:

એપોલો હોસ્પિટલની ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

એપોલો હોસ્પિટલ ની જાહેરાત ના પદો માટે અલગ -અલગ લાયકાત સાથે પાસ થયેલ હોવા જોઈએ.તેમજ પદો માટે ની લાયકાત જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • એપોલો હોસ્પિટલ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે એપોલો હોસ્પિટલની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment