Airforce Recruitment 2024: ભારતીય એર ફોર્સમાં 336+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

Airforce Recruitment 2024: ભારતીય એર ફોર્સમાં 336+ જગ્યાઓ પર સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Airforce Recruitment 2024 । ભારતીય એરફોર્સ ભરતી 2024

સંસ્થાભારત એરફોર્સ
પદઓફિસર
અરજી માધ્યમઑનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ31 ડિસેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://afcat.cdac.in/AFCAT/

પદોના નામ:

ભારત એરફોર્સ દ્વારા એરફોર્સ માં ઓફિસરનાં પદો માટે કુલ 336 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વયમર્યાદા:

ભારતીય વાયુસેના ભરતી દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માં ઉમદેરવાર ને અરજી કરવામાં માટે તેમની ઉંમર 20 થી 26 વર્ષ સુધી હોવી જોઈએ. અને વયમર્યાદા ની ગણતરી માટે કટઓફ તારીખ 1 જાન્યુઆરી 2026 છે. તથા સરકાર ધોરણ ના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

ભારતીય સેનાની આ ભરતી માં કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક પાસ હોવું જોઈએ તે ઉપરાંત કોઈ પણ સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી હોવી જોઈએ.

અરજી ફી:

જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેમના માટે અરજી ફી રૂપિયા 250 છે. અરજી માટે ફી ની ચુકવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા:

સેનાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, ત્રણ તબક્કા ના આધાર પછી મેરિડ ની પ્રકિયા શરુ થશે.

  • લેખિત પરીક્ષા
  • બોર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • ભારતીય સેનાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ભારતીય સેનાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
egujaratihelp પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment