Viramgam Nagarpalika Recruitment 2024: વિરમગામ નગરપાલિકા માં જોબ મેળવાની ઉત્તમ તક

Viramgam Nagarpalika Recruitment 2024: વિરમગામ નગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Viramgam Nagarpalika Recruitment 2024 | વિરમગામ નગરપાલિકા ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ વિરમગામ નગરપાલિકા ભરતી 2024
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ9 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

વિરમગામ નગરપાલિકા દ્વારા 25 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

વિરમગામ નગરપાલિકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા મુખ્ય સિટી મેનેજર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

શૈક્ષણિક લાયકાત:

વિરમગામ નગરપાલિકા ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે ઉમેદવાર શૈક્ષણિક લાયકાત /Β.Ε./ B.Tech-Civil/ M.E./M.Tech, તથા પર્યાવરણ /Μ.Ε./Μ.Τટેક-સિવિલ તથા અન્ય ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

વિરમગામ નગરપાલિકા ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • વિરમગામ નગરપાલિકા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરો.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  • વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ,વિરમગામ-૩૮૨૧૫૦.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment