Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર પણ રૂપિયા 30,000 થી શરુ

Himmatnagar Municipality Recruitment 2024

Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકામાં ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને … Read more