Supreme Court Recruitment: સુપ્રિમ કોર્ટ દ્વારા પર્સનલ આસિસ્ટન્ટ તથા અન્ય પદો પર કુલ 105+ ખાલી જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

Supreme Court Recruitment: ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Supreme Court Recruitment | Supreme Court Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામસુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ25 ડિસૅમ્બર 2024
સત્તાવાર વેબસાઈટwww.sci.gov.in

અગત્યની તારીખો:

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 4 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર 2025 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ),સીનિયર અંગત મદદનીશ અને અંગત મદદનીશ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

લાયકાત:

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ની ભરતી માં વય મર્યાદા કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) ની પોસ્ટ માટે 30- 45 વર્ષ હોવા જોઈએ. જયારે વરિષ્ઠ અંગત મદદનીશ ના પદ માટે 18-30 વર્ષ તથા અંગત મદદનીશ 18-30 વર્ષ હોવા જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી માં પદો પ્રમાણે પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી માં કુલ 107 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાની ની ભરતી માં ઉમેદવારની પસંદગી નીચે આપેલા તબક્કા દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

  • કૌશલ્ય કસોટી (ટાઈપિંગ, સ્ટેનો)
  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી ફી

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, General, EWS, OBC કેટેગરી માં આવતા ઉમેદવારો માટે અરજી ફી Rs. 1000/- છે જયારે SC, ST, PWD, ESM ની કેટેગરી માં આવતા ઉમેદવાર માટે અરજી ફી Rs. 250/- છે. અરજી ફી ની ચૂકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત:

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ની ભરતી માં કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) માટે LLB + અંગ્રેજી શોર્ટહેન્ડ SATHE 120wpm + ટાઇપિંગ 40wpm + 5 વર્ષ અનુભવ,સીનિયર અંગત મદદનીશ કોઈપણ સ્નાતક + અંગ્રેજી શોર્ટહેન્ડ 110wpm + ટાઈપિંગ 40wpm અને અંગત મદદનીશ માટે કોઈપણ સ્નાતક + અંગ્રેજી શોર્ટહેન્ડ 100wpm + ટાઈપિંગ સ્પીડ 40wpm હોવી જરૂરી છે.

અરજી પ્રક્રિયા:

  • સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment