Municipality Recruitment Gujarat 2024: ગુજરાતની નગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Municipality Recruitment Gujarat 2024: ગારીયાધાર નગરપાલીકા દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Municipality Recruitment Gujarat 2024 | નગરપાલિકા ભરતી ગુજરાત 2024

સંસ્થા/વિભાગનું નામશહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ5 જાન્યુઆરી 2024

અગત્યની તારીખો:

ગારીયાધાર નગરપાલીકા દ્વારા 8 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

અરજી ફી

ગારીયાધાર નગરપાલીકા ની ભરતી માં તમામ શ્રેણી માં આવતા ઉમેદવાર માટે માટે અરજી ફી માફ છે.

પદોના નામ:

ગારીયાધાર નગરપાલીકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા મ્યુનિસિપલ એન્જીનિયર, અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

લાયકાત:

ગારીયાધાર નગરપાલીકા ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ગારીયાધાર નગરપાલીકા ની ભરતી માં વય મર્યાદ ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો.સરકાર ધોરણ ના નિયમ ઉંમર માં છુટછાટ આપવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો ગારીયાધાર નગરપાલીકા ભરતી માં મ્યુનિસિપલ એન્જીનિયર પોસ્ટ માટે 16,500 તથા સિટી મેનેજર માટે 30,000 પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ગારીયાધાર નગરપાલીકા ભરતી માં કુલ 2 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ગારીયાધાર નગરપાલીકા ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

પસંદગી પ્રક્રિયા:

ગારીયાધાર નગરપાલીકાની ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ગારીયાધાર નગરપાલીકા ની જાહેરાત ના પદો માટે B.E./B.Tech. Environment/ B.E./B.Tech – Civil/ M.E./M.Tech. Environment /M.E./M.Tech-Civil પાસ કરેલ હોવા જોઈએ.તેમજ અન્ય પદો માટે ની લાયકાત જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • ગારીયાધાર નગરપાલીકા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  • ગારીયાધાર નગરપાલીકા, મીઠાકુવા પાસે, ગારીયાધાર – 364505(જિ.ભાવનગર)
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment