Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળ માં 12 પાસ પર નિકળી બંમ્પર ભરતી

Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Indian Navy Recruitment 2024 | Indian Navy Recruitment

સંસ્થા/વિભાગનું નામ ભારતીય નૌકાદળ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ20 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in/

અગત્યની તારીખો:

ભારતીય નૌકાદળ ભરતી દ્વારા 15 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

અરજી ફી

ઉમેદવાર મિત્રો, ભારતીય નૌકાદળ ની આ ભરતીમાં અરજી ફી માફ છે. ઉમેદવાર આ ભરતી માં કોઈ પણ પ્રકાર ની ફી ભર્યા વગર અરજી કરી શકે છે.

પદોના નામ:

ભારતીય નૌકાદળ ભરતી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા કાયમી કમિશન્ડ ઓફિસર પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ભારતીય નૌકાદળ ભરતી માં કુલ 36 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે તેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ભારતીય નૌકાદળ ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થામાંથી 12th પાસ થયેલ હોવા જોઈએ.

વય મર્યાદા

ભારતીય નૌકાદળ ભરતી માં 02 જાન્યુઆરી 2006 અને 01 જુલાઈ 2008 વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરી શકે છે. તથા વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર મિત્રો ભારતીય નૌકાદળ ભરતી માં પસંદગી JEE (મુખ્ય) 2024 ની પરીક્ષામાં તેમના ગુણ નો આધાર પર અને ઉમેદવારોને પાંચ દિવસના SSB ઇન્ટરવ્યુ લીધા પછી શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

  • ભારતીય નૌકાદળ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ભારતીય નૌકાદળ ભરતી ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
  • ત્યાર બાદ અરજી ની પ્રિન્ટ નીકાળી લો.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment