Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકામાં ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
Himmatnagar Municipality Recruitment 2024 | હિંમતનગર નગરપાલિકા ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | હિંમતનગર નગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 16 ડિસેમ્બર 2024 |
અગત્યની તારીખો:
હિંમતનગર નગરપાલિકા દ્વારા 2 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પગાર:
ઉમેદવાર મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ભરતી માં પગાર 30,000 સ્ટાર્ટ થશે. તથા પગાર ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો
પદોના નામ:
હિંમતનગર નગરપાલિકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા સીટી મેનેજરના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા
હિંમતનગર નગરપાલિકા ભરતી માં વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
હિંમતનગર નગરપાલિકા ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
હિંમતનગર નગરપાલિકા ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થા દ્વારા Β.Ε./B.Tech-IT/Μ.Ε./ M.Tech-IT/B.C.A/ B.sc IT/M.C.A./M.sc IT માં કોઈ પણ ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- હિંમતનગર નગરપાલિકા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
- હિંમતનગર નગરપાલિકા કચેરી, ગોકુલનગર સીવીક સેન્ટર, રીલાયન્સ મોલની બાજુમાં, ખેડ તસીયા રોડ, હિંમતનગર, જી.સાબરકાંઠા.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- ગુજરાતની દવા ની કંપની દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર
- ગુજરાતની નગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- કલામંદિર જવેલર્સની ગુજરાતમાં 40+ ખાલી જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર
- બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બંમ્પર ભરતી ની જાહેરાત
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
Ha
Yas
12pass, copa opretor iti yas
Raval alpesh jambudi
Hhrtuiokkjhgfeeyiiijh
Hi
Yes job acsept
Yes
Job me
8 pas chlega
Welding I’m karigar siye koi pan velding kam hot thase get jari darvaja Ane koi bikam
Yas
Job
Yes, intrested
intrested
Yes