Gujarat State AIDS Control Society Recruitment 2024: ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
Gujarat State AIDS Control Society Recruitment 2024 | ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | અમરદીપ એજ્યુકેશન એન્ડ વેલ્ડર ટ્રસ્ટ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 10 ડિસેમ્બર 2024 |
અગત્યની તારીખો:
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા 30 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા આર. ડબલ્યુ અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે 12 પાસ તથા ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પગાર:
ઉમેદવાર મિત્રો ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ની ભરતી માં સ્ટાર્ટિંગ પગાર 10,500 અને સાથે વાહનવ્યવહાર ભથ્થું પણ મળશે . પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો
અરજી પ્રક્રિયા:
- ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
- અમરદીપ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ રાજકોટ, ગજેરા પાર્ક શેરી નંબર- 1,માંડાડુંગર, માર્કેટ મેનરોડ, ભવાની કોમ્પ્લેક્ષ ની સામે, આજીડેમ, રાજકોટ – 360003
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર
- વિરમગામ નગરપાલિકા માં જોબ મેળવાની ઉત્તમ તક
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગરમાં ધોરણ-9 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.