Dudhsagar Dairy Recruitment Gujarat: દૂધસાગર સહકારી ડેરી દ્વારા ગુજરાતમાં કોઈપણ અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Dudhsagar Dairy Recruitment Gujarat: દૂધસાગર સહકારી ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Dudhsagar Dairy Recruitment Gujarat । Dudhsagar Dairy Recruitment Gujarat 2024

સંસ્થા/વિભાગનું નામદૂધસાગર ડેરી
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ26 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttp://www.dudhsagardairy.coop/

અગત્યની તારીખો:

દૂધસાગર સહકારી ડેરી દ્વારા 11 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જાન્યુઆરી 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

અરજી ફી

દૂધસાગર સહકારી ડેરી ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.

પદોના નામ:

દૂધસાગર સહકારી ડેરી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સિનિયર એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ/ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/ જુનિયર એક્ઝિક્યુટિવ નાણા અને એકાઉન્ટ્સ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો દૂધસાગર સહકારી ડેરી ની ભરતી માં વધુ માં વધુ 40 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો દૂધસાગર સહકારી ડેરી ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

દૂધસાગર સહકારી ડેરી ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

દૂધસાગર સહકારી ડેરીની ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો દૂધસાગર સહકારી ડેરી માં કુલ જગ્યાઓ નક્કી કરેલ નથી. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • દૂધસાગર સહકારી ડેરી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવા
  • મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. પોસ્ટ બોક્સ નં.1, હાઇવે,મહેસાણા-384002  પર મોકલી આપો.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment