India Post Recruitment 2024: ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ દ્વારા પોસ્ટ વિભાગ માં ધોરણ-10 પાસ પર ભરતી જાહેર, પગાર ₹19,900 થી શરૂ

India Post Recruitment 2024: ભારતીય ડાક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

India Post Recruitment 2024| ઈન્ડિયા પોસ્ટ ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામભારતીય ડાક
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ12 જાન્યુઆરી 2025
સત્તાવાર વેબસાઈટhttps://www.indiapost.gov.in/

અગત્યની તારીખો:

ભારતીય ડાક દ્વારા 14 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ભારતીય ડાક ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ભારતીય ડાક ની ભરતી માં વયમર્યાદા 18 થી 28 વર્ષ સુધી ની હોવી જોઈએ. સરકાર ધોરણ ના નિયમ મુજબ ઉંમર માં છૂટછાટ આપવમાં આવશે.વય મર્યાદા ની વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો.

પગાર:

ઉમેદવાર મિત્રો ભારતીય ડાક ભરતી માં કુલ 19,900 સુધી પગાર મળી શકશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ભારતીય ડાક માં કુલ 18 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

ભારતીય ડાક ની ભરતી માં ઉમેદવારની પસંદગી ટ્રેડ ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ભારતીય ડાક ની ભરતી માં ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું ધોરણ કરેલ હોવા જોઈએ ને સાથે હળવા અને ભારે મોટર વાહનો માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અને મોટર મિકેનિઝમનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ભારતીય ડાક ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને અરજી ફી ₹100 ચુકવણી રહેશે જયારે જે ઉમેદવાર ડ્રાઇવિંગ ટેસ્ટ માં શોર્ટ લિસ્ટ થશે તેઓને ₹400 ફ્રી રેહવાની રહેશે. તથા SC/ST/અને સ્ત્રી માટે ફી માફ છે.

અરજી પ્રક્રિયા:

  • ભારતીય ડાક ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ભારતીય ડાક કમિશનની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment