The Co-Operative Bank of Rajkot Ltd Recruitment: રાજકોટ સહકારી બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
The Co-Operative Bank of Rajkot Ltd Recruitment । કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિમિટેડ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | રાજકોટ સહકારી બેંક |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 31/12/2024 |
આધિકારિક વેબસાઈટ | www.tcbrl.com |
અગત્યની તારીખો:
રાજકોટ સહકારી બેંક દ્વારા 10 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
અરજી ફી
રાજકોટ સહકારી બેંક ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.
પદોના નામ:
રાજકોટ સહકારી બેંક ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સીનીયર ક્રેડીટ મેનેજર,સીનીયર બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર,આસી. મેનેજર / ડેપ્યુટી મેનેજર અને ડેપ્યુટી મેનેજર / મેનેજર જેવા અન્યો પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો રાજકોટ સહકારી બેંક ની ભરતી માં ઓછા માં ઓછી માં વધુ 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો રાજકોટ સહકારી બેંક ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા:
રાજકોટ સહકારી બેંક ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
રાજકોટ સહકારી બેંક ની ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો રાજકોટ સહકારી બેંક માં કુલ 14 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- રાજકોટ સહકારીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે રાજકોટ સહકારીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Pharmaceutical Company Recruitment: ગુજરાતની દવા ની કંપની દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, છેલ્લી તારીખ ખુબજ નજીક
- Municipality Recruitment Gujarat 2024: ગુજરાતની નગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- Kalamandir Jwellers Recruitment Gujarat: કલામંદિર જવેલર્સની ગુજરાતમાં 40+ ખાલી જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર
- Bombay Mercantile Co-operative Bank Recruitment 2024: બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બંમ્પર ભરતી ની જાહેરાત
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
EGujarati Help પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.