AMC AIDS Control Society Recruitment 2024: AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા 12 પાસ પર ભરતી ની જાહેરાત.

AMC AIDS Control Society Recruitment 2024: AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

AMC AIDS Control Society Recruitment 2024 | AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામએઈડ્સ કંટ્રોલ સોસાયટી
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ9,10 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા 3 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9,10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા ઓ.આર.ડબલ્યુ પદ પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

પગાર:

ઉમેદવાર મિત્રો AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ની ભરતી માં સ્ટાર્ટિંગ પગાર 10,500 અને સાથે 1500 ટ્રાવેલિંગ ભથ્થું પણ મળશે . પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો

શૈક્ષણિક લાયકાત:

AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે 12 પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ની ભરતી માં ઉમેદવારની પસંદગી પોતાનું વાહન ધરાવતા ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી માં કુલ 2 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • AMC એઈડ્સ કંટ્રોલ સોસાયટી ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  • 24,શ્યામ વિલા, સરિતા અને પૃથ્વી પાર્ક સોસાયટી, ગજાનંદ પાર્ક અને રાષ્ટ્રભાષા હિંદી સ્કૂલ ની સામે, વેટિકન પોલીસ ચોકી બચ્ચુભાઈ ચોકડી,વટવા. અમદાવાદ
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment