Gujarat B.Ed College Recruitment 2024: ગુજરાતની બી.એડ્ કોલેજ દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Gujarat B.Ed College Recruitment 2024: ગુજરાતની બી.એડ્ કોલેજ દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Gujarat B.Ed College Recruitment 2024 | ગુજરાત બી.એડ્ કોલેજ ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ બી.એડ્ કોલેજ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ14 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

ગુજરાત બી.એડ્ કોલેજ દ્વારા 4 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગુજરાત બી.એડ્ કોલેજ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા અધ્યાપક,આચાર્ય અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

પગાર:

ઉમેદવાર મિત્રો બી.એડ્ કોલેજ ની ભરતી માં અનુભવ ના આધારે ફિક્સ પગાર આપવામાં આવશે. તથા SC/ST ઉમેદવારોને ૫% છૂટછાટ રહેશે પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

એમ.સી.પરમાર બી.એડ્ કોલેજ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો એમ.સી.પરમાર બી.એડ્ કોલેજ ની ભરતી માં કુલ 28 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

એમ.સી.પરમાર બી.એડ્ કોલેજ ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • એમ.સી.પરમાર બી.એડ્ કોલેજ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  • પ્રમુખશ્રી, વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ વડોદરા, મુ-ખટંબા પો-અણખોલ, જી.ઈ.બી. સબ સ્ટેશનની બાજુમાં, વાઘોડિયા રોડ, તા.જી.વડોદરા 390019
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
EGujarati Help પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment